જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ શરૂ
સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ સુરક્ષાદળો-પોલીસે આતંકવાદીઓને ઘેર્યા અનંતનાગ જિલ્લામાં બની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં અવારનવાર સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ થતી હોય છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું કે,આ એન્કાઉન્ટર અરવની વિસ્તારમાં શરૂ થયું છે.પોલીસ અને સુરક્ષા […]