અંદમાન-નિકોબારમાં વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતા નોંધાઈ
અંદમાન નિકોબારમાં ભૂકંપરના આંચકા રિક્ટર સેક્લે પર તીવ્રતા 4.3 દિલ્હી- સમગ્ર દેશભરમાં અવાર નવાર ભુકંપના આંચકાઓ આવવાની ઘટના બનતી જોવા મળે છે, વિતેલા વર્ષથી અત્યાર સુધી દેશના ઘણા ભાગો એવા છે કે જ્યા આ સમયગાળા ગદરમિયાન ઘણી વખતા આવા આંચકાઓ અનુભવાયા હોય ત્યારે ફરી એક વખત દેશના ટાપૂ વિસ્તાર ગણાતા અંડમાન અને નિકોબારની ઘરાભ્રુજી ઉઠી […]