ગાંધીનગરમાં આંગણવાડી બહેનોની આક્રોશ રેલી અને ઘરણાં પ્રદર્શન યોજાયા
પડતર માગણીઓ ઉકેલવા સરકાર સમક્ષ માગ કરાઈ, સત્યાગૃહ છાવણીમાં આંગણીવાડી બહેનો ઉમટી પડી, પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજે ગાંધીનગર ખાતે રેલી યોજાઈ રહી છે જે રેલી ગાંધીનગરના ઘ 1.5 સર્કલ થી સત્યાગ્રહ છાવણી સુધી જશે. આજે બપોરે 12 થી 4 વાગ્યા સુધી, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા […]