સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી, હિન્દુ સંગઠનોમાં રોષ
વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. યુવકે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર પોસ્ટ કરીને તેમને ધમકી આપી હતી, આ પોસ્ટ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. આરોપીએ કહ્યું કે ‘જો તેણે મારા ઘર વિશે વાત કરી હોત તો હું તેનું ગળું કાપી નાખત.’ ખરેખર, સંત પ્રેમાનંદ મહારાજ તાજેતરમાં […]