અમદાવાદના નિકોલમાં ગટર ઊભરાતા લોકો રસ્તા પર ઉતર્યા, મ્યુનિ. સામે આક્રોશ
નિકોલમાં ગોપાલનગર ચોક પાસે તો રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા સ્થાનિક રહિશોએ રસ્તો ચક્કાજામ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છેલ્લા 10 દિવસથી સમસ્યા હોવા છતાં ધારાસભ્ય કે કોર્પોરેટરો નિષ્ક્રિય અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં ગોપાલનગર ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે. રોડ પર બેથી ત્રણ ફુટ […]