પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તો માટે નવી સુવિધાનો પ્રારંભ, અન્નપૂર્ણા ભવન અને વિશ્રામગૃહનું ઉદ્ઘાટન
વડોદરાઃ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તો માટે નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી પહેલાં દાતાઓના સહયોગથી અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ભવનમાં એક સાથે 600થી વધુ ભક્તો બેસીને પ્રસાદ લઈ શકશે. અન્નપૂર્ણા ભવનમાં ભક્તોને માત્ર ₹20માં સવારનો ચા-નાસ્તો અને ₹20 માં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કાલિકા મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ […]