નેપાળમાં બસ અકસ્માતનો ભોગ બનેલા પીડિતો માટે પીએમ મોદીએ સહાયની કરી જાહેરાત
                    નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના તનહુન જિલ્લામાં બસ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે. એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે કે,“પ્રધાનમંત્રીએ એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. નેપાળના તનહુન જિલ્લામાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

