ગુજરાતમાં નવા મુખ્યસચિવ અને DGPના નામની જાન્યુઆરીના અંત પહેલા જાહેરાત કરી દેવાશે
ગાંધીનગર : રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો સેવા કાર્યકાળ આગામી તા. 31મી જાન્યુઆરીએ પૂર્ણ થી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે મુખ્યસચિવ અને ડીજીપીના પદ માટે કોને પસંદ કરવા તેના નામની વિચારણા શરૂ કરી દીધી છે. બન્ને પદ પર ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવીને કેન્દ્ર સરકારને મોકલાશે. કેન્દ્ર સરકાર દ્વારા એક એક નામ […]