મનરેગા યોજના માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું વધારાનું ફંડ જાહેર કર્યું
નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ, નાણા મંત્રાલયે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડનું વધારાનું ભંડોળ જાહેર કર્યું છે. આ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીમાં ઘટાડો થયો છે.એક અહેવાલ મુજબ, આ બાબતે માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, NREGAમાં ભંડોળના ખર્ચમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, જરૂરિયાતને […]