શૈક્ષણિક કાર્યમાં રોકાયેલા શિક્ષકોને ઉત્તરવહી મૂલ્યાંકનમાંથી મુક્તિ આપવા સંઘની માગ
ધો. 9 અને 11ની શાળા વ્યવસ્થા સાચવવા શિક્ષકોએ મુક્તિ માટે અરજી કરી હતી મૂલ્યાંકન કેન્દ્રોને શાળાના આચાર્ય દ્વારા પણ જાણ કરવામાં આવી હતી બોર્ડની પરીક્ષા પૂર્વે યોગ્ય પરિપત્ર જાહેર કરવા શૈક્ષિક સંઘની માંગ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મુલ્યાંકનની કામગીરીમાં શિક્ષકો ન આવે તો આંકરા […]