તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં કોંગ્રેસ વિરોધી પ્રવૃતિ કરતાં 34 સભ્યો પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તાલુકા પંચાયતોમાં પ્રમુખ. ઉપ પ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવી નિમણૂકો માટેની ચૂંટણીમાં કોંગ્રસ પક્ષના મેન્ડેટનો અનાદર કરીને પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 34 સભ્યો સામે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આકરા પગલાં લીધા છે. તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 34 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા […]


