મેલેરિયા માટે વિશ્વની પ્રથમ રસી તૈયાર – WHO એ ત્રણ દેશોમાં રસી લગાવાની જાહેરાત કરી છે
મેલેરિયા માટે વિશ્વની પ્રથમ રસી તૈયાર – WHO એ ત્રણ દેશોમાં રસી લગાવાની જાહેરાત કરી દિલ્હીઃ- વિશ્વભરમાં મેલેરિયા રોગના સામે હવે રક્ષ મળવા જઈ રહ્યુ છે મેલેરિયાની સામે લડત આપવા માટે હવે વેક્સિન તૈયાર થઈ ચૂકી છે, મેલેરિયા સામે વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. ઘણા મહિનાઓના સંશોધન પછી, વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામે એક રસી વિકસાવી છે. […]