દેશમાં ટીબી વિરોધી દવાનો ચારથી છ મહિના સુધી ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ
નવી દિલ્હીઃ દેશમાં ક્ષય રોગ વિરોધી દવાઓની કોઈ કમી નથી. સમગ્ર વર્ષ દરમિયાન નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) હેઠળ કેન્દ્ર સ્તરેથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ટીબી વિરોધી દવાઓનો નિયમિત પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને સેન્ટ્રલ વેરહાઉસથી માંડીને પેરિફેરલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ સુધીના વિવિધ સ્તરે સ્ટોક પોઝિશનનું મૂલ્યાંકન કરવા માટે નિયમિત આકારણી હાથ ધરવામાં આવે છે. રાજ્ય/કેન્દ્રશાસિત […]