‘અનુપમા’ની સફળતા બાદ હવે OTT જોવા મળશે અનુપમાની પ્રિક્વલ-આ તારીખથી થશે રિલીઝ
અનુપમાની પ્રિક્વલ ડિઝની હોટસ્ટાર પર થશે રિલીઝ અનુપમાના લગ્નના પહેલાની તહાનિ દર્શાવાશે વનરાજ,કાવ્યા,સમર જેવા ફેમિલી મેમ્બર નહી મળે જોવા મુંબઈઃ- સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરીયલ અનુપમા દેશભરના ઘરેઘરમાં જાણીતી બની છે,જેમાં ખાસ કરીને અનુપમાનો રોલ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે આવી સ્થિતિમાં તેની સફળતા બાદ હવે મેકર્સ અનુપમાની પ્રિક્વલ લઈને ઓટીટી પ્લેટ […]