બોલિવૂડના મશહૂર ડાયરેક્ટર અનુરાગ કશ્યપનો આજે જન્મદિવસઃ જાણો તેમના જીવન વિશેલી કેટલીક જાણી અજાણી વાતો
બોલિવૂડના મશહૂર ડાયરેક્ટર અનુરાગ કશ્યપનો આજે જન્મદિવસ અનેક હિટ ફિલ્મોનું ડિરેક્શન કરી ચૂક્યા છે મુંબઈઃ- બોલિવૂડના જાણીતા નિર્દેશક અને નિર્માતા અનુરાગ કશ્યપ ફિલ્મ જગતમાં કોઈની ઓળખનવા 10 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. અનુરાગ બોલિવૂડના એવા ડિરેક્ટર છે જેમની ફિલ્મો આઉટ ઓફ ધ બોક્સ સાબિત થાય છે. આ જ કારણ છે કે તે યુવાનોમાં […]