ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા વડી અદાલતોના મહત્વના ચૂકાદાની જાણકારી માટે એપ. લોન્ચ કરશે
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ અને જુદા-જુદા રાજ્યની હાઇકોર્ટ દ્વારા રોજબરોજ અપાતા મહત્વના ચુકાદાની અસર સમાજના દરેક વ્યક્તિને થતી હોય છે. આ વાત તે વ્યક્તિ સુધી પહોંચાડવા વકીલોએ પણ અપડેટ રહેવું પડતું હોય છે. ત્યારે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા વડી અદાલતોના મહત્વના ચુકાદાની જાણકારી માટે એપ લોન્ચ કરવામાં આવશે. તેમ બાર કાઉન્સિલના સભ્ય અને ભાજપ લીગલ સેલના […]