GST દરો પર કોઈપણ અનુમાન લગાવવાનું ટાળવા સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સની અપીલ
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે લોકોને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના દરો અંગે કોઈપણ અનુમાન લગાવવાનું ટાળવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે કહ્યું છે કે આ દરો અંગેના નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે. બોર્ડે કહ્યું છે કે અગાઉથી અનુમાન લગાવવાથી અફવાઓ […]