દેશભરમાં ફળો, શાકભાજી અને ખાદ્યાન્નનાં પરંપરાગત બિયારણોનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવા અમિત શાહની અપીલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL)નાં પરંપરાગત/મીઠાં બીજનાં સંબંધમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) પરંપરાગત બિયારણના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સતત પ્રયાસો કરી રહી છે. આ બેઠક દરમિયાન કેન્દ્રીય […]