કુખ્યાત અલીક અહેમદે સીએમ યોગીની પ્રશંસા કરી, યોગીને ઈમાનદાર અને બહાદુર ગણાવ્યાં
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત અતીક અહેમદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યાં હતા. તેમજ તેમને ઈમાનદાર અને બહાદુર ગણાવ્યાં હતા. અતિક અહેમદનું નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, તેમજ આ અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજના ધારાસભ્ય રાજુ પાલ મર્ડર કેસમાં માફિયા અતીક અહેમદ વિરુદ્ધ […]


