અમદાવાદમાં રોડ-રસ્તા.પાણી, ગટર સહિતના 4 હજારથી વધુ વિકાસ કામોને મળી મંજુરી
અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુને વધુ વિકાસ કામો કરવાનું ભાજપના મ્યુનિના સત્તાધિશો દ્વારા યોજન કરવામાં આવ્યું છે. મ્યુનિના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 1532 લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીના […]


