કાલે 1લી એપ્રિલથી GST, TDS – TCS – બેન્કિંગ સહિત અનેક નવા નિયમો અમલમાં આવશે
બાંધી મુદત થાપણોમાં ટીડીએસ મુક્તિ મર્યાદા રૂા.1 લાખ થશે બેન્ક ખાતામાં લઘુતમ બેલેન્સના નિયમો પણ ફરશે GSTમાં ઈ-ચલાન અપલોડ કરવાની ટર્નઓવર મુક્તિ મર્યાદા ઘટશે અમદાવાદઃ નવા નાણાકીય વર્ષનો આવતી કાલ 1લી એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. સરકારે બજેટમાં જે જોગવાઈ કે જાહેરાત કરી છે. એનો અમલ 1લી એપ્રિલથી લાગુ થઈ જશે. જેમાં જીએસટી, ટીડીએસ, ટીસીએસ, […]


