પાપુઆ ન્યુ ગિનીમાં 6.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ,અફઘાનિસ્તાનમાં પણ ધ્રૂજી ધરા
દિલ્હી:પાપુઆ ન્યુ ગિનીના ન્યૂ બ્રિટન વિસ્તારમાં રવિવારે ભૂકંપ આવ્યો હતો.જેની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી.યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે.યુએસજીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 65 કિમીની ઊંડાઈએ હતું. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રવિવારે 2.15 વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 273 કિમી ઉત્તરપૂર્વમાં 4.3ની તીવ્રતાનો […]