ફરી ઝડપથી બગડી રહી છે દિલ્હીની હવા,AQI 450ને પાર
દિલ્હી: પ્રતિકૂળ હવામાનના કારણે દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણ વધવા લાગ્યું છે. બુધવાર સાંજ સુધીમાં દિલ્હીના 11 વિસ્તારોનો AQI 400 વટાવી ગયો, એટલે કે “ગંભીર” શ્રેણીમાં પહોંચી ગયો.આગાહી અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસમાં દિલ્હીના લોકોને ખરાબ હવાથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. પ્રદૂષણની સાથે NCRમાં ધુમ્મસ પણ દેખાવા લાગ્યું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ઠંડી વધી […]


