1. Home
  2. Tag "aqi"

દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ‘ખૂબ જ ખરાબ’,AQI 331 પર પહોંચ્યો

દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થતો જણાતો નથી. સોમવારે દિલ્હીની હવાની ગુણવત્તા 331 નોંધાઈ હતી જે ‘ખૂબ ખરાબ’ શ્રેણી દર્શાવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, 19 નવેમ્બરે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં હવાના પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થયો હતો. સોમવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.દૃશ્યતા 1500 મીટર છે. દિલ્હીના […]

રાજધાનીની હવામાં આજે થોડો સુધારો,વાયુ પ્રદૂષણમાં ઘટાડો,AQI 290 પર પહોંચ્યો

દિલ્હી: હવાની દિશા અને ગતિ અને અન્ય અનુકૂળ વાતાવરણીય પરિસ્થિતિઓને કારણે રવિવારે દિલ્હી અને તેના ઉપનગરોમાં હવાની ગુણવત્તામાં વધુ સુધારો થયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સવારે 7 વાગ્યે 290 હતો.  24 કલાકનો સરેરાશ AQI દરરોજ સાંજે 4 વાગ્યે કરવામાં આવ્યો, જે શનિવારે 319, શુક્રવારે 405 અને ગુરુવારે 419 રહ્યો. ગાઝિયાબાદ (275), ગુરુગ્રામ […]

સ્માર્ટફોનથી તમારા વિસ્તારની હવાની ગુણવત્તા તપાસો, આ સરકારી એપ લાઈવ અપડેટ આપશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ શહેરો અને નગરોમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. જો કે, હવે સ્માર્ટફોન ધારકો પોતાના ફોન મારફતે જે તે વિસ્તારના હવાના પ્રદુષણની માહિતી માહિતી મેળવી શકશે. તેમજ એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ જાણવાની સાથે હવામાનની માહિતી મેળવી શકશે. દિલ્હી, અમદાવાદ, હરિયાણા અને ગોવા જેવા શહેરોની હવા પ્રદુષિત બની છે. આ […]

દિવાળી પછી દિલ્હીમાં ધુમાડાના ગોટેગોટા, AQI ફરી ખરાબ સ્તરે પહોંચ્યો

દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદે રાજધાનીને પ્રદૂષણથી થોડી રાહત આપી હતી, પરંતુ હવે દિવાળી પછી આ વિસ્તારની હવાની ગુણવત્તા ફરી એકવાર ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ફરીથી ધુમાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ફરી એકવાર […]

પાકિસ્તાનના લાહોરમાં હવાના પ્રદુષણનું સ્તર વધ્યું, લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવા અપીલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, દેશના બીજા સૌથી મોટા શહેર લાહોરમાં ધુમ્મસ ખતરનાક સ્તરે વધી ગયું છે. પંજાબ પ્રાંતીય સરકારે લાહોર સહિત ત્રણ શહેરોમાં શાળાઓ, ઓફિસો, મોલ અને પાર્ક રવિવાર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં લાહોરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 400 ની આસપાસ છે. પંજાબમાં મેડિકલ સુવિધાઓ, કરિયાણાની દુકાનો અને ગેસ સ્ટેશન […]

દિલ્હીની હવા હજુ પણ ‘ખરાબ’ શ્રેણીમાં,અંહી જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ફરી વધવા લાગ્યું ITO માં AQI સ્તર 263 પર પહોંચ્યું દિલ્હી: રાજધાની દિલ્હીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ વાયુ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો છે. ગઈ કાલે દિલ્હી NCRમાં સૌથી વધુ AQI આનંદ વિહારમાં 162 નોંધાયો હતો. જ્યારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 100થી નીચે રહ્યો હતો. શનિવારના AQI સ્તર વિશે વાત કરીએ […]

દિલ્હીમાં હવાની ગુણવત્તાની સ્થિતિ હજુ પણ ગંભીર,ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર

દિલ્હી: રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તાની સ્થિતિ આજે પણ ગંભીર છે. CPCB અનુસાર, ઘણા વિસ્તારોનો AQI 400થી વધુ નોંધાયો છે. આરકે પુરમનો AQI 453, પંજાબી બાગ 444, ITO 441 અને આનંદ વિહાર 432 નોંધાયો છે. પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા દિલ્હી સરકારે નવેમ્બરમાં જ શાળાઓમાં શિયાળુ વેકેશન જાહેર કર્યું છે. તમામ શાળાઓને 9 થી 18 નવેમ્બર સુધી […]

દિલ્હીમાં હવાની સ્થિતિ હજુ પણ ગંભીર,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી: રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા હજુ પણ ગંભીર સ્થિતિમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, દ્વારકામાં AQI 486 અને IGI એરપોર્ટ પર 480 નોંધવામાં આવ્યું છે. આયા નગરમાં હવાની ગુણવત્તા 464 અને જહાંગીરપુરીમાં 464 નોંધાઈ છે. દિલ્હી ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે. પવનની દ્રષ્ટિએ તેની સ્થિતિ ફનલ જેવી છે. પડોશી રાજ્યોની મોસમી હિલચાલની સીધી […]

રાજઘાની દિલ્હીના લોકોનું ખરાબ હવામા શ્વાસ લેવું બન્યું મુશ્કેલ , એર ક્વોલિટી ઈન્ડેક્ષ ખરાબ શ્રેણીમાં નોંઘાયો

દિલ્હીઃ રાજઘાની દિલ્હીમાં શિયાળાની શરુઆત થતાની સાથે જ અહીંની હવા ખરાબ થવા લાગે છે હવામાં પ્રુષણનું સ્તર એટલા પ્રમાણમાં વઘવા લાગે છએ કે લોકોએ માસ્ક પહેરવાની કે મોઢા પર બાંઘવાની ફરજ પડે છે નહી તો લોકોનું શ્વાસ લેવું મુશ્કેલવ બને છે આજુબાજુના રાજ્યોમાં પરાળી બાળવાના કારણે તો ક્યાક ટ્રાફિકનો ઘૂમાડો તો વળી ક્યાંક ઉદ્યોગોના ઘુમાડાના […]

દિલ્હીમાં એર પોલ્યુશને વધારી ટેન્શન,AQI અત્યંત ખરાબ શ્રેણીમાં

દિલ્હી: ઠંડીની શરૂઆત થતાની સાથે જ દેશની રાજધાની દિલ્હીનું વાતાવરણ ફરી એકવાર લોકો માટે સમસ્યારૂપ બની રહ્યું છે. ઓક્ટોબરથી દિલ્હીની હવા ખરાબ હાલતમાં છે. SAFAR એ બુધવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 336 નો રેકોર્ડ કર્યો છે. એટલે કે દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. આ પહેલા સોમવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code