1. Home
  2. Tag "aqi"

દિલ્હી-NCRમાં ઝેરી હવાનો કહેર,ઘણા વિસ્તારોમાં AQI 300ને પાર

દિલ્હી: રાજધાની દિલ્હી-એનસીઆરમાં હળવી ઠંડીની સાથે સાથે ગંભીર વાયુ પ્રદૂષણે પણ તેની અસર શરૂ કરી દીધી છે. હવામાં ધુમાડાના ગોટેગોટા ફેલાયેલા છે. આંખોમાં બળતરા થઈ રહી છે. આખો દિવસ એવું લાગે છે કે જાણે આપણે કોઈ ભઠ્ઠી પાસે બેઠા છીએ. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં AQI 300ને પાર કરી ગયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે […]

દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી,અહીં જાણો કેટલો છે AQI

દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆરમાં શિયાળાનું આગમન શરૂ થઈ ગયું છે અને હવે હવા પણ ઝેરી થઈ ગઈ છે. SAFAR-ઈન્ડિયાના આજના તાજેતરના ડેટા અનુસાર, દિલ્હીમાં આજે હવાની ગુણવત્તા 309 AQI પર પહોંચી ગઈ છે જેને ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં ગણવામાં આવે છે. દિલ્હીને અડીને આવેલા નોઈડાની હાલત પણ ખૂબ જ ખરાબ છે. તાજેતરના ડેટા અનુસાર, નોઈડામાં હવાની ગુણવત્તા પણ […]

દિવાળી પહેલા જ દિલ્હીની હવા બની ઝેરી,ઘણી જગ્યાએ AQI 300ને પાર

દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો કહેર ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દિવાળી પહેલા જ ઘણા વિસ્તારોમાં દિલ્હીની હવાનો AQI 300ની નજીક પહોંચી ગયો છે.પ્રદૂષણ સામે લડવાના સરકાર અને જવાબદાર સંસ્થાઓના તમામ દાવાઓ ધુમાડાની ચાદરમાં વીંટળાયેલા હોય તેમ લાગે છે. દિલ્હીની હવામાં ઝેર ભળી ચૂક્યું છે, શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે.નેશનલ એર ક્વોલિટી […]

દિલ્હીની હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં પહોંચી,AQI 190 પર થયો રેકોર્ડ

દિલ્હીના લોકો માટે એક મોટા સારા સમાચાર દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં નોંધાઈ  એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 190 નોંધવામાં આવ્યો દિલ્હી: દશેરા બાદ દિલ્હી ના લોકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. SAFAR-ભારત અનુસાર, બુધવારે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 190 નોંધવામાં આવ્યો […]

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો કહેર શરૂ,રાજધાનીમાં AQI 266 પર પહોંચ્યો

દિલ્હી: રાજધાની દિલ્હીમાં ઠંડીએ દસ્તક આપી છે અને દર વખતની જેમ જ ઠંડી શરૂ થતાની સાથે જ દિલ્હીની હવા પણ ઝેરી બની ગઈ છે. વાયુ પ્રદૂષણને કારણે રવિવારે સવારે રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. AQI 266 પર પહોંચ્યો અને પ્રદૂષણને કારણે આંખો બળવા લાગી. ઈન્ડિયા ગેટ સહિત ઘણી જગ્યાએ ધુમ્મસ હોય તેવું લાગી રહ્યું […]

દિલ્હીમાં વઘતા વાયુ પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે CAQM પાસે રિપોર્ટ માંગ્યો

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળી પહેલા જ એર પ્રોલ્યુશન વઘતુ જોવા મળી રહ્યું છે આસપાસના વિસ્તારોમાં પરાળી બાળવાની ઘટનાઓ તેમજ ટ્રાફિકના ઘૂમાડાના કારણે અહીની હવાનું સ્તર શીયાળાના આરંભે દ ખરાબ શ્રેણીમાં નોંઘાતું હોય છે ત્યારે હવે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટ સખ્ત બની છે.ટ પ્રાપ્ત માહિતી પ્રમાણે એનસીઆરમાં વાયુ પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. […]

રાજઘાની દિલ્હીમાં હવાની ગુણવત્તા દિપાળી પહેલા જ ખરાબ શ્રેણીમાં પહોંચી

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળી આવે તે પહેલા જ પ્રદુષણનું સ્તર વઘવા લાગ્યું છે છેલ્લા 4 દિવસમાં જ દિલ્હીની હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી છે હાલ હજી શીયાળો શરુ થયો નથી ત્યા તો તે પહબેલા જ દિલ્હીવાસીઓના શ્વાસ પર સંકટ મંડળાઈ રહ્યું છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રાલય અનુસાર, આ અભિયાન 7 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી […]

દિલ્હીમાં ખરાબથી ગંભીર વાયુ ગુણવત્તા દિવસોની સંખ્યામાં 7 વર્ષમાં 37 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ડેટા મુજબ, દિલ્હીમાં વર્ષ 2023 ના પહેલા ચાર મહિના (એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ) દરમિયાન અગાઉના 07 વર્ષના અનુરૂપ સમયગાળાની સરખામણીમાં વર્ષ 2016 (કોવિડ-19 લોકડાઉન વર્ષ 2020 દરમિયાન) અત્યંત નીચી માનવશાસ્ત્રીય, ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓના સમયગાળાને બાદ કરતાં) ‘સારીથી મધ્યમ’ હવાની ગુણવત્તા સાથે મહત્તમ […]

રાજધાની દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં પહોંચી –  એક્યૂઆઈ 400ને પાર 

દિલ્હીની આબોહવા ખરાબ શ્રેણીમાં એક્યૂઆઈ 400ને પાર દિલ્હીઃ- દેશભરમાં કાતિલ ઠંડીનું જોર છે તો રાજધાની દિલ્હીમાં શીતલહેર અને ઠંડીએ માજા મૂકી છએ ,જેલે લઈને હવે હવા પણ પ્રદુષિત બનતી જોવા ણળી રહી છે, શનિવારથી જ દિલ્હીની હવામાં પ્રદુષમ વધતુ જોવા મળ્યું છે જે રવિવાર સુધી વધી ગયું હતું જેને લઈને એક્યૂઆઈ ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. […]

દિલ્હીમાં ફરી પ્રદૂષણ Out of Control…AQI 400ને પાર

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.દિલ્હીમાં ઠંડી વધવાની સાથે પ્રદુષણનું જોખમ પણ વધી રહ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો નોંધાશે.તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાનીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પણ ખૂબ જ નબળી શ્રેણીમાં રહે છે.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના લેટેસ્ટ ડેટા અનુસાર, દિલ્હીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code