1. Home
  2. Tag "Aravalli District"

અરવલ્લી જિલ્લામાં ટમેટાં તળિયાના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો

મોડાસાઃ અરવલ્લી  જિલ્લામાં સારા વળતરની આશાએ ખેડૂકોએ ટમેટાનું સારીએવું વાવેતર કર્યું હતું. અને સાનુકૂળ વાતાવરણને લીધે ઉત્પાદન પણ વધુ થયું છે. પરંતુ ખેડૂતોને ટામેટાના  પુરતા ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બજારમાં  ખેડુતો ટામેટા વેચવા જતા પૂરતા ભાવ નહિ મળતા ટ્રેક્ટર ભાડું પણ નીકળતું નથી. જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. સૂત્રોના […]

અરવલ્લી જીલ્લામાં વરસાદનો કહેર – રસ્તાઓ પર ભેખડો ઘસી આવતા વાહનો ચક્કાજામ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અરવલ્લી જીલ્લામાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો નદીઓ બન્ને કાઠે વહેતી થી રસ્તા પર ભેખડો ઘસી આવવાની બની ઘટના 20 કિમી લાંબી વાહનોની લાઈન લાગી અરવલ્લીઃ- રાજ્યભરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, વરસાદે માજા મૂકી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં વરસાદના કારણે નદી નાળા વહેતા થયા છે તો રસ્તાઓ પર ભેખડો ઘરાશયી થવાની ઘટનાઓ […]

અરવલ્લી જિલ્લામાં બટાકાના ઉત્પાદનમાં વિઘાદીઠ ઉતારો ઓછો આવતા ખેડુતો ચિંતિત

મોડાસાઃ  અરવલ્લી જિલ્લામાં બટાકાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. મોટેભાગે વેફર બનાવવામાં વપરાતા એલ.આર. બટાકાના વાવેતર બાદ ચાલુ વર્ષે ખેડૂતોને વિઘાદીઠ 40થી 50 મણનો ઉતારો ઓછો મળતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલા બટાકાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code