અરવલ્લીના અણસોલ નજીક ટેન્કરની ટક્કરે બાઈકસવાર ત્રણ લોકોના મોત
અકસ્માત બાદ ટેન્કરચાલક નાસી ગયો સ્થાનિક લોકોએ હાઈવે પર કર્યો ચક્કાજામ શામળાજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોડાસાઃ અરવલ્લીના અણસોલ નજીક ગત મોડી રાત્રે એક ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને એમ્બ્યુલન્સ […]