ગુજરાતઃ રાજ્યકક્ષાનો સ્વતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લીમાં કરાઈ, સીએમએ તિરંગાને આપી સલામી
અમદાવાદઃ રાજ્યભરમાં પણ દેશભક્તિના માહોતમાં 15મી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વર્ષે અરવલ્લીમાં કરાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગ્રે તેમણે આઝાદીના લડવૈયાઓને યાદ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવનારા વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ […]


