બિગબોસ વિનર રુબિના દિલૈકની ફર્સ્ટ ફિલ્મ ‘અર્ઘ’નું ટ્રેલર રિલીઝ- રાજપાલ યાદવની શાનદાર એક્ટિંગ જોવા મળી, OTT પ્લેટફઓર્મ પર જૂનમાં રિલઝ થશે ફિલ્મ
રુબિના દિલૈકની ફિલ્મ અર્ઘનું ટ્રેલ ર રિલીઝ રાજપાલ યાદવે દર્શકોનું ધ્યાન ખેચ્યું મુંબઈઃ- બિગબોસ વિનર બની ચૂકેલી ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક હવે બોલિવૂડની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આજરોજ બુધવારે તેની ડેબ્યૂ ફિલ્મ ‘અર્ધ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જો ફિલ્મની કહાનિની વાત કરીએ તો સ્ટ્રગલ કરતા અભિનેતાની કહાની જોવા મળશે, જો કે મહત્વની […]