રાજસ્થાનથી બનાસકાંઠા તરફ આવી રહેલા તીડના ટોળાં નથી પણ ગ્રાસહોપર છે, ખેડુતોને રાહત
પાલનપુરઃ રાજસ્થાન તરફથી તીડના ટોળાં ગુજરાત ભણી એટલે કે બનાસકાંઠા જિલ્લા કરફ આવી રહ્યા હોવાના વાવડ મળતા જ જિલ્લાનું વહિવટી તંત્ર ઉપરાંત કૃષિ વિભાગે પણ તીડ કૃષિપાકને નુકશાન ન કરે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને આ બાબતની રાજસ્થાન સરકારને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન બનાસકાંઠા વાવના સરહદીયા મિઠાવી ચારણમાં તીડ નહીં પરંતુ […]