દિવાળી પર્વ, ભારત અને પાક.ના જવાનોએ સરહદ પર પરસ્પર મીંઠાઈઓ આપી શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ પ્રકાશના પર્વ ગણાતા દિવાળી પર્વની દેશભરમાં ભારે આનંદોલ્લાસથી ઊજવણી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જવાનો સાથે દિવાળી પર્વની ઊજવણી કરી હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનના લશ્કરી જવાનોએ સરહદ પર પરસ્પર એકબીજાના મીંઠાઈઓ આપીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર બન્ને દેશના સુરક્ષા દળો વચ્ચે મિત્રતા અને સારા […]