1. Home
  2. Tag "Arrested"

ઝારખંડઃ PLFI સંગઠનના આઠ નક્સલવાદીઓ ઝડપાયાં, મોંઘી કાર અને 77 લાખની રોકડ જપ્ત

રાંચીઃ ઝારખંડ પોલીસના હાથે મોટી સફળતા લાગી છે. પોલીસ માટે માથાન  દુઃખાવો બનેલા કુખ્યાત ઉગ્રવાદી સંગઠન પીએલએફઆઈના 8 સભ્યોને પોલીસે દબોચી લીધા છે. આ નક્સલવાદીઓ પાસેથી આધુનિક હથિયારોની સાથે મોંઘી મોટરકાર અને લાખોની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. નક્સલવાદીઓ બીએમડબલ્યુ અને એમજી હેક્ટર જેવી મોંઘી મોટરકારનો ઉપયોગ કરતા હતા. તેમજ તેમની પાસેથી 77 લાખની […]

પેપર લીક કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, અત્યાર સુધી 30થી વધારે આરોપીઓ પકડાયાં

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક પ્રકરણાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાક કરવામાં આવી રહી છે. તેમજ આરોપીઓની પૂછપરછમાં સામે આવેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે પેપર લીક પ્રકરણમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓની હિંમતનગરથી ધરપકડ કરી […]

પેપર લીક કેસઃ મુખ્ય સુત્રધાર જયેશ પટેલના ભાઈ સંજય પટેલ સહિત વધુ 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ગૌણસેવા પસંદગી મંડળના હેડક્લાર્કનું પેપર લીક કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન પોલીસે મુખ્ય સુત્રધાર જયેશ પટેલના ભાઈ સંજય પટેલ સહિત વધારે પાંચ આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં લગભગ 27 આરોપીઓની ધરપકડ કરી છે. પાંચેય આરોપીઓ ઈડર અને પ્રાંતિજના હોવાનું જાણવા મળે છે. […]

બિહારઃ ભારતીય સરહદ પાસેથી ઘુસણખોરીનો પ્રયાસ કરતો ચીની નાગરિક ઝબ્બે

સુરક્ષા દળોએ ચાઈનીઝ નાગરિકની કરી પૂછપરછ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી અગાઉ પણ સરહદ પાસેથી ચાઈનીઝ નાગરિક ઝડપાયાં હતા દિલ્હીઃ બિહારના મધુબનીના માધવાપુર બ્લોકમાં સશસ્ત્ર સીમા દળએ 39 વર્ષિય ચીની નાગરિકને ભારત-નેપાળ સરહદ પર ભારતમાં પ્રવેશ કરતાની સાથે ઝડપી લીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ ચીનના દક્ષિણી તટ પરના ફુજિયાન પ્રાંતના […]

દિલ્હીની રોહિણી કોર્ટ સંકુલમાં થયેલા બ્લાસ્ટનો ભેદ ઉકેલાયોઃ એક વૈજ્ઞાનિકની કરાઈ ધરપકડ

દિલ્હીઃ રોહિણી કોર્ટમાં તાજેતરમાં થયેલા લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટના કેસમાં DRDOના એક વૈજ્ઞાનિકનું નામ સામે આવ્યું છે. વૈજ્ઞાનિકે પાડોશમાં રહેતા વકીલને નિશાન બનાવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ કેસને સ્પેશિયલ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે કોર્ટની સુરક્ષાનો મામલો હતો, તેથી તેને ગંભીરતાથી લેવામાં […]

પેપર લીક પ્રકરણમાં છ આરોપીઓની પોલીસે કરી ધરપકડઃ ચાર આરોપીઓ રડારમાં

અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું સામે આવ્યું હતું.  આ સમગ્ર બનાવને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન સમગ્ર ઘટના અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એટલું જ નહીં છ આરોપીઓને ઝડપી લઈને તેમની પૂછપરછની કવાયત શરૂ કરી છે. આ પ્રકરણમાં હજુ ચાર આરોપીઓ […]

કચ્છમાં 12 કિલો ચરસ સાથે બે આરોપીને પોલીસે દબોચી લીધા, ત્રણ હજુ ફરાર

ભુજ  : અબડાસા અને લખપત સહિતના નિર્જન સાગરકાંઠે મધદરિયેથી તણાઇ આવતા ચરસના પેકેટ હસ્તગત કરાયા બાદ તેની ગેરકાયદે વેચવાના પ્રયાસોને પોલીસે નાકામિયાબ બનાવી દીદા હતા આ ઘટનામાં બાર કિલો અને 150 ગ્રામ ચરસ સાથે અબડાસાના સુથરી ગામના મુસ્તાક અલીમામદ સુમરા અને ભાચુંડા વાડી વિસ્તારના મામદ હુશેન સમાની ધરપકડ કરાઇ છે. જયારે મુખ્ય સપ્લાયર સહિતના અન્ય […]

સુરેન્દ્રનગરઃ ગાંજાની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી ઉપર અને તેના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં ગાંજાની હેરાફેરી કરનારી મહિલાને પોલીસે ઝડપી લીધી હતી. તેની પાસેથી 50 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર પાંચ હનુમાન મફતીયાપરામાં રહેતી નિલબેન અબ્દુલ નામની મહિલા ગાંજાનું વેચાણ કરતી હોવાની […]

ગાંધીનગરઃ દારૂની મહેફિલ ઉપર પોલીસે છાપો મારીને 9 યુવતીઓ સહિત 13 નબીરા ઝડપી લીધા

અમદાવાદઃ ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા બુટલેગરોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન રાજધાની ગાંધીનગરમાં દારૂની એક મહિફીલ ઉપર છાપો મારીને 9 યુવતી સહિત 13 નબીરાઓને ઝડપી લીધા હતા. પોલીસે તમામના મેડિકલ કરાવવાની કવાયત શરૂ કરી હતી. પાર્ટીમાં નબીરાઓ ડ્રગ્સનું સેવન કરતા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દારૂની મહેફિલનો વીડિયો […]

સુરતઃ રૂ. એક કરોડના ગાંજા સાથે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારના નેટવર્કને ધ્વંસ કરવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સુરતમાંથી ક્રાઈમબ્રાન્ચે રૂ. એક કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરીને અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી. ગાંજાને મીની ટ્રકમાં સુરત લાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code