1. Home
  2. Tag "Arrested"

‘કસ્ટમ્સ કાયદા અને GST હેઠળ ધરપકડની સત્તા માન્ય’; CJIની અધ્યક્ષતાવાળી કોર્ટનો નિર્ણય

ઉદ્યોગપતિઓને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અને કસ્ટમ્સ સંબંધિત મામલામાં એફઆઈઆર નોંધાયેલ ન હોય તો પણ વ્યક્તિ આગોતરા જામીનની માંગ કરી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સહિત અન્ય કાયદાઓ હેઠળ ધરપકડ કરવા માટે લાગુ પડતાં રક્ષણ આ કેસોમાં પણ લાગુ થશે. જો કે, બેન્ચે સુધારેલા […]

મહારાષ્ટ્રઃ એરપોર્ટ ઉપરથી 3 વિદ્યાર્થીઓ ચાર લાખ ડોલરની દાણચારી કરતા ઝડપાયાં

મુંબઈઃ મહારાષ્ટ્રના પુણે એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ત્રણ વિદ્યાર્થિનીઓ પાસેથી 400,000 ડોલર (લગભગ રૂ. 3.47 કરોડ) થી વધુની રોકડ જપ્ત કરી છે. ત્રણ વિદ્યાર્થીઓની બેગમાં અનેક નોટબુકના પાના વચ્ચે 100 ડોલર ની નોટો છુપાવવામાં આવી હતી. આ રકમ ભારતથી દુબઈ લઈ જવામાં આવી રહી હતી. પુણે સ્થિત ટ્રાવેલ એજન્ટની ધરપકડ બાદ કસ્ટમ અધિકારીઓ શંકાસ્પદ હવાલા […]

આસામઃ જાતિના નકલી પ્રમાણપત્રો મામલે યુએસટીએમના કુલપતિ મકબુલ હકની ધરપકડ

નવી દિલ્હીઃ આસામ પોલીસે શનિવારે મેઘાલયની વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી (યુએસટીએમ) ના કુલપતિ મહબુલ હકની નકલી જાતિ પ્રમાણપત્રો બનાવવાના આરોપસર ધરપકડ કરી હતી. શનિવારે શ્રીભૂમિ જિલ્લા પોલીસ અને આસામ પોલીસ સ્પેશિયલ ફોર્સની ટીમે હકની ગુવાહાટી સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે, ગુવાહાટીની બહાર જોરાબત ટેકરીઓ પર એક […]

મણિપુરમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું, નવની ધરપકડ કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે, બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને અને શાંતિ જળવાય રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ વિવિધ ઉગ્રવાદી સંહગઠનના લગભગ 9 ઉગ્રવાદીઓની અટકાયત કરી છે. તેમજ અન્ય ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળોએ અભિયાન તેજ બનાવ્યું છે. […]

અમાનતુલ્લા ખાન દિલ્હી પોલીસ સમક્ષ હાજર થશે, કોર્ટે ધરપકડ પર 24 ફેબ્રુઆરી સુધી રોક મૂકી છે

દિલ્હી પોલીસ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને શોધવામાં વ્યસ્ત હતી. દરમિયાન સુત્રો તરફથી સમાચાર આવી રહ્યા છે કે અમાનતુલ્લા ખાન દિલ્હી પોલીસ સમક્ષ હાજર થશે. હાલમાં કોર્ટે અમાનતુલ્લાની ધરપકડ પર 24મી ફેબ્રુઆરી સુધી રોક લગાવી છે. આ સાથે દિલ્હી કોર્ટે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ દિલ્હી […]

કોર્ટે અમાનતુલ્લા ખાનની ધરપકડ પર 24 ફેબ્રુઆરી સુધી રોક લગાવી છે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને રાઉઝ એવન્યુ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે બાદ AAP ધારાસભ્યની આગોતરા જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અમાનતુલ્લા ખાનની ધરપકડ પર 24 ફેબ્રુઆરી સુધી રોક લગાવી છે. કોર્ટે અમાનતુલ્લાને તપાસમાં જોડાવા માટે કહ્યું છે. જામિયા નગરમાં પોલીસ ટીમ પર કથિત […]

બાંગ્લાદેશી નાગરિકને ભારતમાં આશરો આપનાર વ્યક્તિની ધરપકડ, BSFએ વધુ બે દાણચોરોને ઝડપ્યા

બિહારના કિશનગંજમાં ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા માટે તૈનાત BSF જવાનોએ રાત્રે બે દાણચોરોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં એક બાંગ્લાદેશનો મોહમ્મદ છે. એક મુસા છે, જ્યારે બીજો મંજર આલમ છે, જે મુસાનો સાળો છે અને ભારતીય નાગરિક હોવાનું કહેવાય છે. ગુરુવારે રાત્રે વિદેશી નાગરિકને આશ્રય આપનાર સત્તારની પણ ધરપકડ કરવામાં આવી છે. બીએસએફના જવાનોએ બંગાળ પોલીસને […]

મહારાષ્ટ્રઃ ગોધરાકાંડ કેસનો આરોપી ચોરીના ગુનામાં ઝડપાયો

મુંબઈઃ ગોધરા ટ્રેન હત્યાકાંડના દોષિત સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા (ઉ.વ. 44)ની મહારાષ્ટ્રના પુણેમાં ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગોધરા ઘટનામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જામીન પર બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે 7 જાન્યુઆરીએ ગ્રામીણ પુણેના જુન્નારથી […]

સૈફ અલી ખાન પર હુમલાના આરોપીની ધરપકડ, 33 કલાક બાદ મુંબઈ પોલીસને મોટી સફળતા

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં છરી વડે ઘણી વખત હુમલો કરનાર શકમંદ ઝડપાઈ ગયો છે. જાણકારી અનુસાર મુંબઈ પોલીસે તેને પકડી લીધો છે. હુમલાના 33 કલાક બાદ પોલીસને સફળતા મળી છે. અગાઉ આ માહિતી સામે આવી હતી કે આરોપીને છેલ્લે બાંદ્રા રેલવે સ્ટેશન પર જોવામાં આવ્યો હતો. ત્યારથી તેની ધરપકડના પ્રયાસો […]

મહેસાણામાંથી નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઇ

અમદાવાદઃ મહેસાણા જિલ્લાના કડીમાંથી પોલીસે અચરાસણ ગામની સીમમાં આવેલા એક ખેતરના ઓરડામાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતાં બે શખ્સની ધરપકડ કરી છે અને 100 લિટરથી વધુ નકલી વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code