રસપ્રદ કાર્યક્રમો અને સંવાદો સાથે ભારતકૂલ અધ્યાય–2નું ભવ્ય સમાપન
પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ જીવનને સાર્થક બનાવવાની ગહન માર્ગદર્શન આપ્યું અમદાવાદ, 15 ડિસેમ્બર 2025: Grand conclusion of Bharatkool Chapter 2 ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોની ઉજવણી રૂપે આયોજિત ભારતકૂલ અધ્યાય–2 મહોત્સવનું ત્રીજા દિવસે ભવ્ય રીતે સમાપન થયું. 12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલા આ મહોત્સવનો મુખ્ય હેતુ કલા, સાહિત્ય, સંગીત, […]


