રંગભૂમિ સાથે જોડાયેલા 11 નાટ્યકર્મીઓનું વિશાલા – અમદાવાદમાં અભિવાદન
અહેવાલ અને તસવીરોઃ રોહિત શાહ ગ્રામ્ય વિરાસતની શૈલી ધરાવતી, અમદાવાદની વિશાલા હોટલનો સ્થાપનાદિવસ 27મી માર્ચ છે. આ તારીખે વિશ્વ રંગભૂમિ દિવસ પણ હોવાથી, વિશાલા તથા વિચાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લાં 14 વર્ષથી રંગભૂમિ સાથે સંકળાયેલા વિવિધ કલાકારોને પોંખવાનો અને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ યોજાય છે. આ અંતર્ગત 27 માર્ચ 2026ના રોજ હોટલ વિશાલાના પ્રાંગણમાં, નવ પ્રૌઢ […]


