હવે Artificial પાંપણોની નહીં પડે જરૂર,આ પદ્ધતિઓથી પાંપણો બનાવો લાંબી અને જાડી
મહિલાઓના નૈન-નક્ષ તેની સુંદરતામાં વધુ વધારો કરે છે.જો મહિલાની આંખો સુંદર હોય તો તેની રોશની વધુ વધે છે.આંખોની પાંપણો લાંબી અને જાડી હોય તો સૌંદર્ય આકર્ષિત થાય છે. તેથી જ ઘણી છોકરીઓ લાંબી અને જાડી પાંપણો માટે આર્ટીફીશીયલ પાંપણ પણ લગાવે છે. પરંતુ આર્ટીફીશીયલ પાંપણો તમારી આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે.કેમિકલયુક્ત ઉત્પાદનો તમારી આંખોને […]