અનેક ફિમ્લોમાં અમિતાભ બચ્ચનના બાળપણનો રોલ કરનાર આ કલાકાર આજે કરોડોની આઈટી કંપની માલિક
હિન્દી ફિલ્મજગતમાં 70ના દાયકાના બાળ કલાકારોની વાત આવે છે, ત્યારે એક નામ હંમેશા યાદીમાં સામેલ થાય છે અને તે છે માસ્ટર અલંકાર. બોલિવૂડના દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલા અલંકાર જોશીએ બાળ કલાકાર તરીકે પોતાની એક અલગ છબી બનાવી હતી. તેમણે ‘દીવાર’માં અમિતાભ બચ્ચનના પાત્ર વિજયની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં એક અમીટ છાપ છોડી હતી. પરંતુ […]