તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું, કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિઓ માટે નેશનલ એવોર્ડ એનાયત થયો
ગાંધીનગરઃ અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે પોતાનું તથા પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરાયો છે. દિવ્યાંગ ઓમ વ્યાસને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે તેની અદ્વિતીય સિદ્ધિઓ માટે આ નેશનલ એવોર્ડ એનાયત થયો છે. અત્રે ઉલ્લેખનીય છે […]