ગુજરાતી સિનેજગતના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું નિધનઃ રિવોઈ પરિવારે પાઠવી શ્રદ્ધાંજલી
                    જાણીતા ગુજરાતી કલાકર અરવિંદ રાઠોડનું નિધન  ગુજરાતી સહીત હિન્દો ફિલ્મોમાં પણ કર્યુ હતું કામ વિલનની ભુમિકામાં ખાસ જોવા મળતો ચહેરો એટલે અરવિંદ રાઠોડ અમદાવાદઃ- ગુજરાતી સિનેજગતના જાણીતા ચહેરાએ આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે, ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થવા પામ્યું છે. તેમની અણધારી વિદાયને લઈને તેમના પ્રસંશકો તેમજ ગુજરાતી સિનેજગતમાં શોકની […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

