દૂરદર્શન પર પ્રસારિત થતી ‘રામાયણ’ સિરીયલમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીવું 83 વર્ષની વયે નિધન
રામાયણના રાવણનું 83 વર્ષેની વયે નિધન મનોરંજન જગતમાં શોકનો માહોલ મુંબઈઃ- ભારતભરમાં ખૂબ જ પ્રચલીત દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગરની પૌરાણિક સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા એવા અરવિંદ ત્રિવેદીનું મંગળવારની રાતે નિધન થયું છે. અભિનેતાના મૃત્યુના સમાચારથી મનોરંજન જગત સહિત પરિવારના લોકોમાં શોક જોવા મળ્યો છે ,તેમના મૃત્યુની તેમના સંબંધીઓ દ્રારા પૃષ્ટિ કરવામાં […]