અરવિંદર સિંહ લવલી દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત
અરવિંદર સિંહ લવલી દિલ્હી કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પાર્ટીએ પોસ્ટ શેર કરીને આપી માહિતી દિલ્હી:કોંગ્રેસે દિલ્હીના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હવે અનિલ ચૌધરીની જગ્યાએ અરવિંદર સિંહ લવલીને દિલ્હી કોંગ્રેસની કમાન સોંપી છે. કોંગ્રેસે પણ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોંગ્રેસે ટ્વિટ કરીને પોસ્ટમાં લખ્યું છે કે કોંગ્રેસ […]