મણિપુર: સાચવેતીના ભાગરૂપે ઈન્ટરનેટ અને ડેટા સેવાને બે દિવસ માટે બંધ કરાઈ
નવી દિલ્હીઃ મણિપુર સરકારે હિંસાના કારણે જીરીબામ જિલ્લા સહિત નવ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ અને ડેટા સેવાઓના સસ્પેન્શનને બે દિવસ સુધી લંબાવ્યું છે. ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 25 નવેમ્બરના રોજ કાંગપોકપી જિલ્લામાંથી એક વ્યક્તિ ગુમ થઈ જવાની ઘટના સિવાય 18 નવેમ્બરથી નવ જિલ્લામાંથી કોઈ મોટી ઘટના નોંધાઈ નથી. પરંતુ સાવચેતીના પગલા તરીકે મોબાઈલ […]