દૂરસંચાર ક્ષેત્રે આવશે અનેક બદલાવ, જૂના કાયદા કરાશે નાબૂદ, જાણો મોદી સરકારની તૈયારી
ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં થશે બદલાવ 100 વર્ષથી પણ જૂના કાયદા બદલવાની તૈયારીમાં સરકાર આગામી વર્ષે 5G લૉંન્ચ કરવાની પણ વિચારણા નવી દિલ્હી: ટેલિકોમ્યુનિકેશન સેક્ટરને લઇને મોદી સરકાર હવે કેટલાક જૂના કાયદામાં બદલાવ માટે યોજના બનાવી રહી છે. સરકાર હવે કંપનીઓનું એકીકરણ કરવાની યોજના બનાવી રહી છે અને તેના વિસ્તરણ માટેની પણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી […]


