એશિયાનું સૌથી મોટું એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન ‘એરો ઇન્ડિયા’ બેંગલુરુમાં શરૂ
મુંબઈઃ સંરક્ષણ મંત્રીએ સોમવારે બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે ‘એરો ઇન્ડિયા’ની 15મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને એશિયાનું સૌથી મોટું ‘એરોસ્પેસ’ અને સંરક્ષણ પ્રદર્શન માનવામાં આવે છે. ‘રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ થીમ સાથે, પાંચ દિવસીય મેગા ઇવેન્ટમાં ભારતની વાયુ શક્તિ અને સ્વદેશી અદ્યતન નવીનતાઓ તેમજ વૈશ્વિક એરોસ્પેસ કંપનીઓના અત્યાધુનિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે, એમ […]