1. Home
  2. Tag "Asia cup"

એશિયા કપ જીતવા માટે ભારતીય ટીમમાં જરૂરી કૌશલ્ય અને સંતુલન છે: સેહવાગ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ માને છે કે ભારતીય ટીમમાં એશિયા કપ જીતવા માટે જરૂરી કૌશલ્ય, સંતુલન અને માનસિકતા છે. તેથી જ ભારતીય ટીમ એશિયા કપનો ખિતાબ જીતી શકે છે. સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર બોલતા, સેહવાગે કહ્યું, “દુબઈમાં રમવું ઘણું દબાણ હશે, પરંતુ આ તે તબક્કો છે જ્યાં આપણા ખેલાડીઓ ચમકે […]

એશિયા કપ માટે આ ભારતીય ખેલાડીઓએ આપવી પડશે ફિટનેસ ટેસ્ટ

એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભમાં હવે માત્ર એક મહિનાનો સમય બાકી રહી ગયો છે ત્યારે ભારતીય ટી૨૦ ટીમના કેપ્ટન સુર્યકુમાર યાદવ અને ટીમના આધારભૂત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં એશિયા કપ અગાઉ આ બંને ખેલાડીએ ફિટનેસ ટેસ્ટ આપવી પડશે.એક અહેવાલ અનુસાર એશિયા કપ માટેની ભારતીય ટીમની પસંદગી અગાઉ […]

એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં બાબર આઝમને નહીં મળે સ્થાન?

પાકિસ્તાન ટીમના અનુભવી બેટ્સમેન બાબર આઝમનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ સારું રહ્યું છે. તેણે ઘણી મેચોમાં મજબૂત બેટિંગ કરીને પાકિસ્તાનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેને પાકિસ્તાનની T20 ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી T20 ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. પાકિસ્તાન ICC […]

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ડ્રો બાદ ભીરતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં એશિયા કપ રમશે

ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 6 રને જીતીને ઇંગ્લેન્ડ પ્રવાસનો શાનદાર અંત કર્યો અને શ્રેણી 2-2 થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. આ ઐતિહાસિક જીત સાથે, ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે અને હવે બધાની નજર ભારતના આગામી મોટા પડકાર, એશિયા કપ 2025 પર છે. • એશિયા કપ ક્યારે અને ક્યાં […]

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવાની મોહમ્મદ શમીના કોચે કરી માંગણી

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ ભારત સરકાર પાસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી એશિયા કપ મેચ રદ કરવાની માંગ કરી છે. તેમના મતે, આ મેચ ન રમવી જોઈએ. એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાનારી છે. બદરુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે, ‘રમતગમતમાં રાજકારણ ન આવવું જોઈએ, […]

એશિયા કપને લઈને પાકિસ્તાન ભારતને ઝટકો આપવા તૈયારી કરી રહ્યું છે…

એશિયા કપ 2025 ના આયોજન અંગે સતત મૂંઝવણની સ્થિતિ છે. આ ગહન સસ્પેન્સ વચ્ચે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારત સામે એક મોટું વ્યૂહાત્મક પગલું ભર્યું છે. ભારતમાં પ્રસ્તાવિત ટુર્નામેન્ટ અંગે વધતી અનિશ્ચિતતા અને BCCI ના મૌનથી ગુસ્સે થયેલ PCB હવે અફઘાનિસ્તાન અને યજમાન ટીમ સાથે UAE માં ત્રિકોણીય શ્રેણી યોજવાનું આયોજન કરી રહ્યું છે, […]

વુમન્સ એશિયા કપમાં ભારતની વિજયી આરંભ, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ વુમન્સ એશિયા કપમાં શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રથમ બેટિંગ કરતા 108 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાને લક્ષ્યાંક પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે આપેલા 109 રનના લક્ષ્યાંકનો […]

એશિયા કપના આયોજનના નાણાને લઈને શ્રીલંકા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ

નવી દિલ્હીઃ ગત વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ ભારતના વાંધા બાદ શ્રીલંકાએ ટૂર્નામેન્ટની યજમાની કરી હતી. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે પૈસાને લઈને વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં, બંને બોર્ડ ગયા વર્ષે એશિયા કપને શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવાને કારણે થયેલા ત્રણ-ચાર મિલિયન ડોલરના વધારાના ખર્ચને કોણ ઉઠાવશે તેના પર […]

એશિયા કપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજ ICC ODI બોલર્સ રેન્કિંગમાં પ્રથમ નંબરે પહોંચ્યો

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ICC ODI બોલર્સ રેન્કિંગમાં 8 સ્થાનની છલાંગ લગાવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.  શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં સિરાજની બોલિંગના કારણે ભારતીય ટીમને માત્ર 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં સિરાજે પોતાની 7 ઓવરમાં માત્ર 21 રન આપીને […]

અશિયા કપમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો

કોલંબોઃ એશિયા કપ 2023 માટે શ્રીલંકા રવાના થતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, તે તેના 2019ના ફોર્મમાં પરત ફરવા માંગે છે. પાકિસ્તાન સામેની ગ્રૂપ મેચ સિવાય, રોહિતે દરેક મેચમાં અડધી સદી ફટકારી છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે તેની અડધી સદીની ઇનિંગ્સમાં 2 છગ્ગા ફટકારીને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો મોટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code