ઘૂસણખોરી રોકવા અસમ સરકારનો મોટો નિર્ણય: 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવું આધાર કાર્ડ મેળવવા પર લાગ્યો પ્રતિબંધ
ગુવાહાટી, 13 જૂન 2026: ગેરકાયદેસર ઘૂસણખોરી પર લગામ લગાવવા માટે એક મોટું અને નિર્ણાયક પગલું ભરતાં અસમ સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આધાર કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શનિવારે કેબિનેટ બેઠક બાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય મંત્રીમંડળે નિર્ણય […]


