આસામમાં પૂરની તબાહી,ચાર લાખ લોકો પ્રભાવિત,અત્યાર સુધીમાં 8 લોકોના મોત
આસામમાં પૂરની તબાહી ચાર લાખ લોકો પ્રભાવિત અત્યાર સુધીમાં 8 લોકોના મોત દિસપુર :આસામના વિસ્તારોમાં પૂરના પાણીને કારણે રાજ્યમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ચાર લાખ થઈ ગઈ છે અને વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં વધુ ત્રણ લોકોના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે.ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આસામની બરાક વેલી અને દિમા […]


