1. Home
  2. Tag "assassination"

બાબા સિદ્દીકીની હત્યા માટે પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારત મોકલવામાં આવી હતી બંદુકો?

મુંબઈઃ મહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં ત્રણ નહીં પરંતુ ચાર બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં બીજી બંદૂક મળી આવી છે. આ બંદૂકો પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારતમાં મોકલવામાં આવી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની બાંદ્રા […]

પશ્ચિમ બંગાળમાં અંધાધૂંધ ગોળીબારઃ ટીએમસીના નેતા સહિત 3ના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને ઘટના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવા મળી આવ્યાં છે એટલું જ […]

PM મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યાની માઓવાદી પ્રશાંત બોસની કબુલાત

દિલ્હીઃ ઝારખંડ પોલીસના હાથ ઝડપાયેલા માઓવાદી પ્રશાંત બોસએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. પ્રશાંત બોસ ઉપર એક કરોડનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેણે પોલીસ સમક્ષ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. તેમજ છત્તીસગઠના ઝીરમ ઘાટીમાં હુમલાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. ઝારખંડના ડીજીપી નીરજ સિંહાએ જણાવ્યું હતું કે, પ્રશાંત બોસની પૂછપરછમાં અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code