સૈફ અલી ખાન પર હુમલાના મામલામાં મોટું અપડેટ, ફિંગરપ્રિન્ટ મળી, તપાસમાં ખુલાસો
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસી જવા અને અભિનેતા પર છરી વડે હુમલો કરવાના મામલામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા શરીફુલ ઈસ્લામ નામના આરોપીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન મુંબઈ પોલીસે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો, જ્યાં પોલીસે આરોપી શરીફુલ ઈસ્લામને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. […]