આસામ અને બંગાળમાં આજથી પ્રથમ તબક્કાના મતદાનનો આરંભ -પીએમ મોદીએ બાંગ્લા ભાષામાં ટ્વિટ કરીને કહ્યું, ‘રેકોર્ડ મતદાન કરો’
આજથી બંગાળ અને આસામમાં પહેલા તબક્કાના મતદાનનો આરંભ પીએમ મોદીએ બાંગ્લા ભાષામાં ટ્વિટ કર્યું વધુને વધુ મતદાન કરવાની કરી અપીલ દિલ્હી – આજથી પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. આજ રોજ બંગાળના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે, જ્યારે આસામની 47 બેઠકો માટે મતદાન […]


